ટોક્યો ઓલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ સર્જનાર ભારતના સ્ટાર એથ્લિટ નીરજ ચોપરાના સન્માનમાં દેશ વારી ગયો છે. દેશના ખુણે ખુણેથી નીરજ પર ઈનામોનો વરસાદ વરસી રહ્યો છે. જોકે, ગુજરાતના (Gujarat) એક પેટ્રોલ પંપ સંચાલકે નીરજની જીતની ખુશીમાં નીરજ નામ ધરાવતા તમામ લોકો માટે બે દિવસ મફત પેટ્રોલ આપવાની જાહેરાત કરી.