હાલના સમય અનેક વખત ઘટના ઘટતી હોય છે કે માણસ મોબાઈલની ચોરી થાય છે. હવે કોઈ પણ મોબાઈલની ચોરી થશે તો સરકાર તેને શોધી કાઢશે. તમારો ફોન ખોવાઈ ગયો છે અથવા ચોરાઈ ગયો છે, પરંતુ તેના SIM કાર્ડ અથવા IMEI નંબરને બદલવાને કારણે તેને શોધવાનું મુશ્કેલ બને છે. સરકાર આગામી મહિને તમારી સમસ્યાનો ઉકેલ રજૂ કરશે.
સરકાર આગામી એક મહિનામાં એવા પ્રકારની ટેક્નોલોજી આધારિત સોલ્યુશન શરૂ કરશે
જેનો સિમ કાર્ડ અથવા આઇએમઇઆઈ નંબર બદલાય ગયા બાદ અથવા ગુમ થયેલા, ચોરાયેલા મોબાઇલ ફોનને શોધી શકાય છે. સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઑફ ટેલીમેટિક્સ ((C-DoT) )એ ટેકનોલોજીની તૈયારી કરી લીધી છે અને ઓગસ્ટમાં લોન્ચ થવાની ધારણા છે.
સીઈઆઈઆરની સ્થાપના માટે સરકારે 15 કરોડ રુપિયાની ફાળવણી કરેલી
ટેલિકોમ્યુનિકેશન વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે, "સી-ડીઓટી સાથે ટેકનોલોજી તૈયાર છે. સંસદ સત્ર પછી દૂરસંચાર વિભાગ મંત્રી સાથે આ પ્રણાલીની શરૂઆત માટે સંપર્ક કરશે. તે આગામી મહિને લાગુ થવી જોઈએ. ' દુર સંચાર વિભાગએ જુલાઈ 2017 માં નકલી મોબાઇલ ફોન અને ચોરીના બનાવોને ઘટાડવાના હેતુથી, સી-ડીઓટીને સેન્ટ્રલ ઇક્વિપમેન્ટ આઇડેન્ટિટી રજિસ્ટર (સીઇઆઈઆર) વિકસાવવાની કામગીરી આપી હતી. સીઈઆઈઆરની સ્થાપના માટે સરકારે 15 કરોડ રુપિયાની ફાળવણી કરી હતી. સીઇઆઈઆર સિસ્ટમ સિમ કાર્ડને દૂર કરી અથવા આઇએમઇઆઈ નંબર બદલતા હોવા છતાં તે ચોરી અથવા ખોવાયેલા ફોન તમામ પ્રકારની સેવાઓને અવરોધિત કરશે.
જો કોઈએ ફોનના IMEI માં ફેરફાર કર્યો હોય, તો તે પણ અવરોધિત કરવામાં આવશે
સૌ પ્રથમ તેનું ટ્રાયલ મહારાષ્ટ્ર સર્કલમાં કરવામાં આવ્યું હતું, જ્યાં તે ખૂબ સફળ રહ્યું. આને ધ્યાનમાં રાખીને હવે ટેલિકમ્યુનિકેશન્સને સમગ્ર દેશમાં લાગુ કરવાનો વિચાર કર્યો છે. આ ઉપરાંત સરકારે ફોનના આઇએમઇઆઈ બદલવા પર ત્રણ વર્ષની સજા પણ આપી છે. જો કોઈએ ફોનના IMEI માં ફેરફાર કર્યો હોય, તો તે પણ અવરોધિત કરવામાં આવશે. આ કિસ્સામાં ચોરી કરેલા ફોન ફરિયાદ દાખલ કર્યા પછી ઉપયોગમાં લેવાશે નહીં.