દેશની સૌથી મોટી બેંક એસબીઆઇ બેઝિક સેવિંગ્સ બેંક ડિપોઝીટ(બીએસબીડી) ખાતું ધરાવતા ગ્રાહકો જો એક મહિનામાંથી ચારથી વધુ વખત નાણાં ઉપાડશે તો તેના પર ચાર્જ વસૂલ કરશે.
આ ઉપરાંત એક વર્ષમાં 10 ચેકવૈાળી એક જ ચેકબુક ફ્રી મળશે જ્યારે એકથી વધારે ચેક બુક માટે ચાર્જ વસુલ કરવામાં આવશે. બીએસબીડી ખાતાઓના સર્વિસ ચાર્જમાં એક જુલાઇ, 2021થી ફેરફાર કરવામાં આવ્યા છે. આ ફેરફાર મુજબ એડિશનલ વેલ્યુ એડેડ સર્વિસીસ માટે 15 રૂપિયાથી 75 રૂપિયા વસૂલ કરવામાં આવશે.