મુંબઈમાં સોમવારે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની એન્યુઅલ જનરલ બેઠકમાં કેટલાક મોટા એલાન કરવામાં આવ્યા. ત્યારબાદથી રિલાયન્સના શેરમાં જબરદસ્ત ઉછાળ જોવા મળી રહ્યો છે. શરૂઆતના બિઝનેસ દરમિયાન સેન્સેક્સમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેરમાં 7 ટકાથી વધારે તેજી નોંધવામાં આવી છે. Sptulsian.comના એસ.પી. તુલસીએ આશા વ્યક્ત કરી છે કે, સ્ટોકમાં 1400 રૂપિયાનો વધારો થશે, અને 2019માં નવી ઊંચાઈ જોવા મળશે. તેમણે આગળ કહ્યું કે, રિલાયન્સની જાહેરાતોથી નિશ્ચિતરૂપે બજારમાં તેજી જોવા મળશે. ગત એક વર્ષમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ભારતની સૌથી મોટી અને નફો આપતી કંપની છે.
આ એક એવી કોર્પોરેટ કંપની છે જે ઓઈલ-કેમિકલ ડિવિઝન, જિઓ અને રિટેલમાં ધમાલ મચાયેલી છે. Saudi Aramco સાથે ડિલ પર ખાસ નજર રાખવામાં આવશે. આ સાથે જ BP સાથે નવા સંબંધ મજબૂત થશે. કંપનીના મેનેજિંગ ડાયરેક્ટર મુકેશ અંબાણીએ તમામ કરાર, રેગ્યુલેટરી અને અન્ય લેવડ-દેવડને આ નાણાકીય વર્ષમાં પૂરી કરવાની આશા વ્યક્ત કરી છે.
દેશની સૌથી મોટી FDI ડીલ<br />Saudi Aramcoએ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ઓઈલ-કેમિકલ બિઝનેસમાં લોન્ગ ટાઈમ માટે પાર્ટનરશિપ પર સહમતિ વ્યક્ત કરી છે. સાઉદી અરબની Saudi Aramco રિલાયન્સના ઓઈલ-કેમિકલ્સ બિઝનેસમાં 20 ટકા ભાગીદારી ખરીદશે. જોકે રિલાયન્સમાં આ અત્યાર સુધીનું સૌથી મોટુ વિદેશી રોકાણ હશે. આ સોદા બાદ રિલાયન્સની રિફાઈનરીમાં Saudi Aramco પ્રતિદીન 5 લાખ બેરલ કાચા તેલની આપૂર્તિ કરશે. આ રીતે સ્ટોકના વેલ્યુએશનની થશે રિ-રેટિંગ<br />મનીકન્ટ્રોલ સાથે વાતચીતમાં પ્રભુદાસ લીલીધરના સીઈઓ અજય બોડકે કહ્યું કે, રિલાયન્સ અને Saudi Aramcoની આ ડીલનું બજાર ખુલીને સ્વાગત કરશે.
તેમણે આગળ કહ્યું કે, આ ભારતની સૌથી મોટી એફડીઆઈ છે, જેનાથી દેશની હાલની અર્થવ્યવસ્થા અને શેર બજારોમાં સુસ્તીને દૂર કરશે. બોડકે આગળ કહ્યું કે, OTC, ફાઈબર અને ટાવરથી કંપનીની બેલેન્સ સીટ મજબૂત થશે, જેનાથી સ્ટોકની વેલ્યુએશન રિ-રેટિંગ થઈ જશે.