Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

રાજકોટમાં પાન-મસાલાના શોખિનો માટે ખરાબ સમાચાર આવ્યા છે. અમદાવાદ બાદ હવે રાજકોટમાં પણ જાહેરમાં થૂંકનારને દંડ ફટકારવામાં આવશે. રાજકોટ મહાનગર પાલિકાએ આ મુદ્દે જાહેરનામું બહાર પાડ્યું છે. હવે જાહેરમાં થૂંકશો તો ઘરે આવશે ઈ-મેમો.

જણાવી દઈએ કે મહાનગર પાલિકાએ જાહેરનામામાં ઉલ્લેખ કર્યો છે કે, જે પણ વ્યક્તિ પ્રથમ વખત થૂંકશે તેને 250 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે, જો બીજી વખત ઝડપાશે તો, 500 રૂપિયા અને ત્રીજી વખત ઝડપાશે તો રૂપિયા 750 અને જો ઈ મેમો નહીં ભરવામાં આવે તો, મહાનગર પાલિકા દંડ વસુલવા ઘરે આવશે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ