Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

જિંદગીને જોવા માટેના અલગ અલગ દ્રષ્ટિકોણ હોય છે. બદલાતા સમયની તેજ ગતિ વચ્ચે જિંદગી શું છે તેનો અર્થ કોઈ શાસ્ત્રમાં શોધશો તો મળશે નહીં. કુમળા વયના બાળકોને પણ જીવનમાં ખુશીના રંગો ભરવા માટે તનતોડ મહેનત કરવી પડે છે. રસ્તા પર અનેક બાળકો ગરમી કે ઠંડીમાં સુતા હોય છે. જો તમારામાં સંવેદના હશે તો તમારા હદય સુધી પણ તેની વેદના પહોંચશે...
આ તસ્વીર અમદાવાદની એક ફાઈવ સ્ટાર હોટલની છે. જ્યાં  હોટલમાં પ્રવેશ માટેની સીડી પાસે એક બાળક ભર નિદ્રામાં સુતું છે. કિચેન કોઈ ખરીદશે  તેવી આશા સાથે રાત્રે 11 વાગ્યા સુધી જાગતું રહ્યું હશે. વિવિધ રંગના સુંદર કિચેન છે પરંતુ જિંદગીના રંગો ક્યારે ભરાશે તેવા વિચારો કદાચ કુમળી વય બાળકને આવતા હશે..? ડ્રોઈંગ બુક પડી છે, ફાઈવ સ્ટાર હોટલમાં જમવા માટે આવનાર કદાચ કોઈ  ખરીદે પણ કોરી જિંદગીમાં અક્ષર પાડવા માટે, શણગારવા માટે અને જોયેલા સપના સાકાર કરવા માટે હજી નાની વય કેટલા દિવસો સુધી મહેનત કરવી પડશે...?

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ