માસ્ક નહીં પહેરનારને મોટો દંડ ફટકારવામાં આવે છે. જેને લઇને લોકોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે. આવા સંજોગોમાં સુરત મનપા અને પોલીસે મોટો નિર્ણય કર્યો છે. સુરતમાં માસ્ક નહીં પહેરનારને હવે દંડ નહીં થાય પરંતુ તંત્ર માસ્ક પહેરાવશે. કોરોનાના વધતા કેસ વચ્ચે અનોખો નિર્ણય કરવામાં આવ્યો છે. માસ્કના દંડમાંથી મુક્તિ આપવામાં આવી છે. માસ્ક નહીં હોય તો પોલીસ હવે માસ્ક આપશે. દંડ નહીં માસ્ક પહેરો પોલીસ અને મનપાનું નવું સૂત્ર છે. શહેરના મેયર હેમાલી બોઘાવાલા અને સુરત પોલીસે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.