મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નં. 7માં રૂ. 3.40 કરોડના ખર્ચે સંત તુલસીદાસ પ્રાથમિક શાળા નં.૧૬ના નવનિર્માણ પામેલ બિલ્ડીંગનું તથા રૂ.૪૮.૫૧ લાખના(48.51 lakh) ખર્ચે રામનાથપરા મુક્તિધામ પાસે બનાવવામાં આવેલ ફૂલબજારનું લોકાર્પણ કરવામાં આવ્યુ. ગુજરાત રાજયના શિક્ષણ મંત્રી અને રાજકોટના પ્રભારી મંત્રી જીતુ વાઘાણીના વરદ હસ્તે મંત્રી અરવિંદ રૈયાણીની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યુ. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર ડો. પ્રદિપ ડવ ઉપસ્થિત રહેલ. સંયુક્ત ડાયસ કાર્યક્રમ શાળા નં.૧૬માં યોજાયો હતો.