એટીએમ ધારકો સાવધાન, તમારે માટે લાલ બતી સમાન કિસ્સો સામે આવ્યો છે. તમારુ એટીએમ ગમે ત્યારે સ્ક્રેન થઇ શકે છે અને લાખો રૂપિયા એટીએમના માધ્યમથી ઉપડી શકે છે. ભોળા માણસો અને અભણ માણસના એટીએમની સ્ક્રેન કરી હજારો રૂપિયાની ઉઠાતરી કરતી ટોળકી હાલ પોલીસ ઝડપી છે. અસલાલી પોલીસ સ્ટેશન અને હરિયાણા પોલીસના, સયુક્ત ઓપેરશનની મદદથી ટોળકીના બે સભ્ય હાલ પોલીસ લોકપમાં પહોચી ગયા છે.
અસલાલી પોલીસે સોશિયલ મીડિયાના ગૃપની મદદથી ગુન્હાનો ઉકેલ કર્યો છે. અન્ય રાજ્યના પોલીસ સોશિયલ મીડિયા ગૃપમાં આરોપીના સીસીટીવીના આધારે ફોટા તૈયાર કરી, ગૃપમાં ફોરવર્ડ કર્યા હતા. જે અનુસધાને હરિયાણા પોલીસે આ ગુન્હેગારોની ઓળખ કરી અસલાલી પોલીસને આરોપી અંગે માહિતી આપી હતી.