કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ભોપાલ સીટ પરથી ઉમેદવાર દિગ્વિજય સિંહે BJP ઉમેદવાર પ્રજ્ઞા સિંહ ઠાકુર પર નિશાનો સાધતા કહ્યું હતું કે, જો તેમણે પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના પ્રમુખ આતંકી મસૂદ અઝહરને શાપ આપ્યો હોત તો સર્જિકલ સ્ટ્રાઈકની કોઈ જરૂર જ ના પડતે. અશોકા ગાર્ડનમાં એક રેલીને સંબોધિત કરતા દિગ્વિજય સિંહે કહ્યું હતું કે, પ્રજ્ઞા ઠાકુર કહે છે કે, તેમણે ATS પ્રમુખ શહિદ હેમંત કરકરે કે જેમણે દેશ માટે સર્વોચ્ચ બલિદાન આપ્યું તેમને શાપ આપ્યો હતો. જો તેમણે પાકિસ્તાન આધારિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના પ્રમુખ મસૂદ અઝહરને શાપ આપ્યો હોત તો સર્જિકલ સ્ટ્રાઈકની કોઈ જરૂર જ ના પડતે.