દેશમાં તમામ રાજ્યોમાં ધરણા, મોરચા , દેખાવો અને રેલીઓ કોઈ નવી વાત નથી.છાશવારે કોઈને કોઈ મુદ્દે આ પ્રકારના વિરોધ પ્રદર્શન થતા રહેતા હોય છે.
જોકે બિહાર સરકારે હવે આ બાબતને ધ્યાનમાં લઈને એક અજીબો ગરીબ ફરમાન કર્યુ છે.જે પ્રમાણે હિંસક દેખાવોમાં જે લોકો સામેલ હશે તેમને સરકારી નોકરી આપવામાં નવી આવે.આ પહેલા પણ બિહાર સરકારે સાંસદો અને ધારાસભ્યો સામે સોશિયલ મીડિયામાં ટીકા કરતી પોસ્ટ નહીં મુકવાનુ તઘલખી ફરમાન જાહેર કર્યુ હતુ.