કોરોના વાયરસના વધી રહેલા કેસ જોતા દિલ્હી, રાજસ્થાન, ગોવા અને ગુજરાતથી મુંબઈ પહોંચનાર બધા પ્રવાસીઓને ફ્લાઇટ બોર્ડ કરતા પહેલા આરટીપીસીઆર ટેસ્ટ (RTPCR Test)કરાવવો પડશે. મહારાષ્ટ્ર સરકારના નવા આદેશ પ્રમાણે મુંબઈ જવા માટે કોવિડ ટેસ્ટનો નેગેટિવ રિપોર્ટ જરૂરી રહેશે. મહારાષ્ટ્ર સરકારે કોરોનાથી પ્રભાવિત ક્ષેત્રોની ફ્લાઇટ્સ અને ટ્રેનો પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય કર્યો છે. સરકાર દ્વારા જાહેર કરેલા નવા દિશાનિર્દેશોના માધ્યમથી આ 4 રાજ્યોમાં આવનાર બધા લોકો માટે કોવિડ પરિક્ષણ ફરજીયાત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. નવા આદેશ પ્રમાણે પ્લેન અને ટ્રેનથી યાત્રા કરનાર લોકોને ઉડાનોની બોર્ડિંગ પહેલા આ પ્રમાણપત્ર દેખાડવા પડશે.