નાગરિક્તા સંશોધન કાયદા (CAA) વિરૂદ્ધ શાહીન બાગમાં ચાલી રહેલું પ્રદર્શન દિલ્હી ચૂંટણીનો મહત્વનો મુદ્દો બની રહ્યો છે. ભાજપના સાંસદ પ્રવેશ વર્માએ એક જનસભાને સંબોધિત કરતા કહ્યું હતું કે, જો 11 ફેબ્રુઆરીએ ભારતીય જનતા પાર્ટી (BJP)ની સરકાર બને છે, તો તેઓ એક કલાકમાં શાહીનબાગ ખાલી કરાવી દેશે. જણાવી દઈએ કે શાહીન બાગમાં છેલ્લા 40 દિવસથી CAA વિરૂદ્ધ પ્રદર્શન ચાલી રહ્યું છે.