અફઘાનિસ્તાનમાંથી અમેરિકાએ પોતાના બધા જ સૈનિકોને પરત બોલાવી લીધા છે. જે સાથે જ હવે અમેરિકાને સમર્થન આપનારાઓને ઘરોમાંથી શોધી કાઢી મારી નાખવામાં આવી રહ્યા છે. તાલિબાને ખુલ્લેઆમ પોતાના જ નાગરિકોને કહ્યું છે કે સરેંડર કરી દો નહીં તો મોત મળશે.
તાલિબાન આ પ્રકારના પત્રો અફઘાનિસ્તાનના એવા નાગરિકોને મોકલી રહ્યું છે કે જેઓ એક સમયે અમેરિકા અને બ્રિટિશ સૈન્યના સમર્થક રહ્યા હતા. જેમને સરેંડર કરવાનું કહેવામાં આવ્યું છે તેઓની બાદમાં ધરપકડ કરીને તાલિબાનની કોર્ટમાં હાજર કરવામાં આવી શકે છે.