તમારી સાથે પણ આવું અનેક વખત બન્યું હશે કે તમે કોઈ બેંકના એટીએમ ખાતે પૈસા ઉપાડવા ગયા હોય અને ત્યાંથી ખાલી હાથે પરત ફરવું પડે. પરંતુ પ્રથમ ઑક્ટોબરથી આવું નહીં થાય! એટલે કે પહેલી ઓક્ટોબરથી હવે તમે એટીએમ ખાતેથી ખાલી હાથે પરત નહીં ફરો. હકીકતમાં RBI એ નિર્ણય કર્યો છે કે જો કોઈ બેંકના એટીએમમાં રોકડ (ATM with no cash) નહીં હોય તો તે બેંકને પેનલ્ટી લગાડશે. આ નિયમ પ્રમાણે એક મહિનાની અંદર 10 કલાકથી વધારે સમય સુધી જો એટીએમમાં રોકડ નહીં હોય તો આરીબીઆઈ જે તે બેંકને પેનલ્ટી લગાડશે.