કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી વિવિધ મુદ્દાઓ પર છાશવારે સરકારની ઝાટકણી કાઢતા હોય છે. સાંસદ રાહુલ ગાંધીએ ફરી કેન્દ્રની મોદી સરકાર પર બેકારીને લઈને સવાલો ઉઠાવ્યા છે. તેમણે કેન્દ્ર સરકારને તાનાશાહ સરકાર ગણાવી છે અ્ને કહ્યુ છે કે, સરકાર યુવાઓને બેકાર બનાવીને કરોડો પરિવારના સપના તોડી રહી છે.