નવા કૃષિ કાયદા પાછા ના ખેંચાય ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની જાહેરાત કરનાર ખેડૂતો 26 જાન્યુઆરીએ ટ્રેકટર રેલી કાઢવા માટે મક્કમ છે.એટલુ જ નહી ખેડૂતો લાઠીઓ બનાવી રહ્યા છે અને એકઠી કરી રહ્યા છે.
ખેડૂતોનુ કહેવુ છે કે, 26 જાન્યુઆરીએ અમને રોકવા માટે જો પોલીસે લાઠીઓ વરસાવી તો અમે પણ પાછા નહીં પડીએ.ટ્રેકટર માર્ચમાં જોડાવા માટે ખેડૂતો પહોંચી રહ્યા છે અને તેમના હાથમાં લાઠીઓ જોવા મળી રહી છે.જ્યાં ખેડૂતોએ મોરચો માંડ્યો છે ત્યાં નવી લાઠીઓ બનાવવાનુ કામ પણ ચાલી રહ્યુ છે.