ખેડૂત નેતા રાકેશ ટિકેતે ટ્વીટ કરીને કહ્યું હતું કે જો સરકાર ૨૬મી નવેમ્બર સુધીમાં ખેડૂતોના પ્રશ્નો નહીં ઉકેલે તો પછી ૨૭મી નવેમ્બરથી ખેડૂત આંદોલન વધુ તીવ્ર બનશે. ૨૭મીએ ખેડૂતો ગામડાંમાંથી ટ્રેક્ટર લઈને દિલ્હીની ઘેરાબંધી કરશે અને દિલ્હી સરહદે ફરીથી તંબુ તાણવામાં આવશે.
રાકેશ ટિકેટે કેન્દ્ર સરકારને અલ્ટિમેટમ આપતા કહ્યું હતુંઃ કેન્દ્ર સરકારને ૨૬મી નવેમ્બર સુધીનો સમય આપવામાં આવે છે. એ પછી ૨૭મી નવેમ્બરથી દેશભરના ખેડૂતો ગામડાંઓમાંથી ટ્રેક્ટર લઈને દિલ્હી સરહદે આવી જશે અને પાટનગરની ચારેતરફ ઘેરાબંધી કરાશે. મજબૂત કિલ્લેબંધી સાથે આંદોલનને વધારે તેજ બનાવાશે. તંબુઓ ફરીથી તાણવામાં આવશે.