સતત બીજા દિવસે ત્રીજા ધારાસભ્યના રાજીનામાથી કોંગ્રેસમાં સોપો પડી ગયો છે. કોંગ્રેસના ધારાસભ્ય વિજેશ મિર્ઝા ના રાજીનામા વિશે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું કે, બ્રિજેશ મિરઝાએ 11 વાગ્યે ઈમેલ દ્વારા રાજીનામું આપવાનું જાણ કરી હતી. પછી વિધાનસભા અધ્યક્ષ પણ રાજીનામું સ્વીકારીને જાણ કરી છે. કોઈ વ્યક્તિ રાજકીય પક્ષમાં જોડાયા ત્યારે તેમની વિચારધારાથી જોડાતો હોય છે. વિરોધ પક્ષના ધારાસભ્યો પર સામ દામ દંડ અને ભેદની નીતિ અપનાવવામાં આવતી હોય છે. ભાજપ ભાજપની નીતિ છે કે ધારાસભ્ય કામ નથી કરતા. ભાજપની લોકોને ખરીદીને પોતાની રાજનીતિ કરી છે.