ભારતમાં કોરોનાની રસી મુકવાના અભિયાનનો પ્રારંભ થયો છે અને બીજી તરફ કોંગ્રેસે આખા અભિયાન પર સવાલો ઉઠાવ્યા છે.
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને યુપીએ સરકારમાં મંત્રી રહી ચુકેલા મનીષ તિવારીએ કહ્યુ હતુ કે, જો કોરોના વેક્સીન સુરક્ષીત હોવાનો દાવો કરવામાં આવે છે તો પછી આ વેકસીન સૌથી પહેલા મોદી સરકારના કોઈ મંત્રીને કેમ લગાવવામાં આવી નથી.જ્યારે દુનિયાના બીજા દેશોમાં તો સરકારના મંત્રીઓ વેક્સીન લગાવવા માટે આગળ આવ્યા છે.તો આવુ ભારતમાં કેમ નથી બની રહ્યુ.