રાજ્યભરમાં કોરોનાના દરદીની સંખ્યામાં ઉછાળો આવ્યો છે. જો હોસ્પિટલોમાં બેડની સંખ્યા દરદીઓની સંખ્યા સામે ઓછી પડશે ત્યારે અંતિમ પર્યાય તરીકે લોકડાઉન મૂકવો પડશે. જ્યારે આઈ.સી.યુ અને ઓક્સિજન બેડની સંખ્યા બાબતે ફરિયાદ આપવા લાગશે તો પણ નાછુટકે લોકડાઉન બાબતે નિર્ણય લેવો જ પડશે એમ ભારપૂર્વક રાજ્યના આરોગ્ય પ્રધાન રાજેશ ટચોપેએ જણાવ્યું હતું.