બેન્કો ડૂબવાના કારણે મુશ્કેલીમાં મૂકાઈ જતાં લાખો સામાન્ય ડીપોઝિટર્સ (થાપણદારો)ને હવે કોઈ બેન્ક ડૂબી જતાં મોરેટોરીયમ હેઠળ માત્ર ૯૦ દિવસમાં રૂ. પાંચ લાખ સુધીનું વળતર મળી જશે. લાખો થાપણદારોને રાહત આપતાં ડીઆઈસીજીસી કાયદામાં સુધારાને કેન્દ્રીય કેબિનેટે બુધવારે મંજૂરી આપી દીધી છે. હવે સુધારા બિલ સંસદમાં રજૂ કરાશે. નાણામંત્રી નિર્મલા સીતારામને બજેટ ભાષણમાં ડિપોઝીટ ઈન્સ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગેરેન્ટી કોર્પોરેશન (ડીઆઈસીજીસી) એક્ટ, ૧૯૬૧માં સુધારાની જાહેરાત કરી હતી.