મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાને લઈને સતત ખેંચતાણ ચાલી રહી છે. રાજયપાલ ભગત સિંહ કોશ્યારીએ શનિવારે વિધાનસભા ચૂંટણીમાં સૌથી મોટા પક્ષ ભાજપને સરકાર બનાવવાનું આમંત્રણ આપ્યું છે. આ બધાની વચ્ચે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)એ પણ સરકાર બનાવવા માટે શિવસેનાને સાથે આપવાનો સંકેત આપ્યો છે. NCPના મુંબઈ ઓફિસના અધ્યક્ષ નવાબ મલિકે કહ્યું છે કે શિવસેના સંસદમાં ભાજપની વિરુદ્ધ વોટ કરે છે, તો અમે તેને સમર્થન આપવા અંગે વિચારી શકીએ છે.