Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ભારતીય ફિલ્મી ઇન્ડસ્ટ્રીઝના સુપર સ્ટાર સલમાન ખાન પર બે દાયકાથી કાળિયાર હરણ કેસના મામલે મોટો ઝટકો લાગ્યો છે જો એ કોર્ટમાં હાજર નહીં થાય તો તેની જામીન રદ થઇ  શકે છે. કાળિયાર હિરણ કેસ મામલે ફિલ્મ અભિનેતા સલમાન ખાનને 4 જુલાઇના રોજ કોર્ટથી મોટો ઝટકો લાગ્યો છે, સલમાનને 4 જુલાઇએ કોર્ટમાં હાજર રહેવા કહ્યું હતુ, પરંતુ તેના વકીલે માફી રજૂ કરી હતી અને કોર્ટે તેના પર નારાજગી વ્યક્ત કરી. કોર્ટે કહ્યું કે સલમાન શા માટે હાજર ન રહ્યો? આગળની સુનાવણી પર સલમાન હાજર રહે, નહીંતર જામીન રદ કરવામાં આવશે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ