રાહુલ ગાંધીએ રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કર્યા બાદ મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, જે કોઈ પણ મોદી સરકારની વિરુદ્ધ બોલે છે, તેઓ તેમને આતંકવાદી કહેવા લાગે છે. તેમણે કહ્યું હતું કે, જો કાલે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના વડા મોહન ભાગવત તેમની વિરુદ્ધ જશે, તો તેઓને પણ આતંકવાદી કહી દેશે.
રાહુલ ગાંધીએ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દ્વારા લગાવાયેલાખેડૂત આંદોલનમાં ખાલિસ્તાની સમર્થકો શામેલ હોવાના આરોપ પર જવાબ આપ્યો હતો. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ તેમના સંબોધનમાં કહ્યું, 'ભાજપ, નરેન્દ્ર મોદીજીનું એક જ ધ્યેય છે અને હવે એ ખેડૂત-મજૂરો સમજી ગયા છે. તેમનું ધ્યેય તેમના સમૃદ્ધ મિત્રોને ફાયદો પહોંચાડવાનો છે, જે નરેન્દ્ર મોદીની વિરુદ્ધ ઊભો થાય છે, તેઓ તેમના વિશે કંઈને કંઈ ખોટું બોલતા રહે છે.