-
જનતા પાર્ટીમાંથી ભાજપમાં જોડાયેલા અને સિનિયર ધારાશાસ્ત્રી સુબ્રમણ્યમ સ્વામીએ રામ મંદિરના મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુપીના મુખ્યમંત્રી યોગીને ખુલ્લેઆમ ધમકી આપી છે કે રામ મંદિર અંગે મારા બે વિરોધીઓ છે એક તો મોદી સરકાર અને બીજી યોગી સરકાર. શું તેઓ રામ મંદિર મામલે મારો વિરોધ કરવાની તાકાત ધરાવે છે..? જો તેમણે રામ મંદિર મામલે મારો વિરોધ કર્યો કે મારી સામે પગલા ભર્યા તો હું સરકાર પાડી દઇશ...! તેમણે દાવો કર્યે કે સુપ્રિમ કોર્ટમાં જાન્યુ.માં રામ મંદિર કેસ યાદીમાં આવી જાય તો બે જ સપ્તાહમાં આપણે કેસ જીતી શકીએ તેમ છીએ.