પાકિસ્તાનના પીએમ ઈમરાનખાન મોદી સરકાર સાથેના સબંધોને લઈને હંમેશા દ્વિધામાં રહ્યા છે.તેમના નિવેદનોમાં વિરોધાભાસ જોવા મળતો હોય છે.
હવે ઈમરાનખાને તાજેતરમાં અમેરિકન મીડિયાને આપેલા ઈન્ટરવ્યૂમાં ઉટપટાંગ વાત કરતા કહ્યુ છે કે, મોદી સરકારની વિદાય બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેના સબંધો સુધરશે.ઈમરાખાને પીએમ મોદી પર આરએસએસની વિચારધારાને લાગુ કરવાનો આરોપ લગાવ્યો હતો.