અનંત સિંહ હાલમાં એક મોટી વાતને લઈ ચર્ચામાં છે. તેણે એવો દાવ કર્યો કે ચોતરફ તેની જ ચર્ચા થઈ રહી છે. થયું એવું કે જ્યારે શનિવારે મોડી રાત્રે ધારાસભ્ય અનંત સિંહની ધરપકડ કરવા માટે ત્યાં પહોંચી તે સમયે અનંત સિંહને પોલીસની આવવાની આશંકા લાગી તો તરત જ તેઓ પાછળના રસ્તાથી ભાગી ગયા. પોલીસે અનંત સિંહના સરકારી આવાસથી છોટનની ધરપકડ પણ કરી લીધી છે. છોટન સિંહ પર 22 હત્યાનો કેસ દાખલ છે.
જ્યારે ગ્રામીણ એસપી કાંતેશ મિશ્રા અને સિટી એસપી સેન્ટ્રલ વિનય તિવારીના નેતૃત્વમાં પોલીસ તેનાં નિવાસ સ્થાને પહોંચી અને જોયું તો ત્યાં ઘરના દરવાજા બંધ હતા. પોલીસ જેમ તેમ કરીને ઘરની અંદર દાખલ થઇ ગઈ પરંતુ ઘરની અંદર પણ એક દરવાજો હતો જેનાં કારણે પોલીસને 30 મિનિટ સુધી રાહ જોવી પડી હતી.