બેન્કો અને નાણા સંસ્થાઓને છેતરીને વિદેશમાં ભાગી ગયેલા ડિફોલ્ટરો પાછળ પડેલી સરકારને સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે જો ડિફોલ્ટરો બેન્કોના નાણા ચૂકવવા તૈયાર છે તો સરકાર કેમ આ દિશામાં કશું કરતી નથી. સરકાર આમ પણ આ ડિફોલ્ટરોના પ્રત્યાર્પણ અને લોન રિકવરી પાછળ કિંમતી સમય અને કરોડો રૂપિયા વેડફી રહી છે તેના બદલે જો લોનની ચૂકવણીની ઓફર જ સ્વીકારી કેમ લેતી નથી. બધે જ ડીલ કરતી સરકાર ડીફોલ્ટરો સાથે કેમ ડીલ કરી શકતી નથી. આમ હવે બોલ કેન્દ્ર સરકાર અને બેન્કો-નાણા સંસ્થાઓની કોર્ટમાં છે.