શિવસેનાના મુખપત્ર સામનામાં પ્રવક્તા સંજય રાઉતે ફરી કેન્દ્ર સરકારની આકરી ટીકા કરીને કહ્યુ છે કે, આજે દેશમાં જે પ્રકારનો માહોલ છે તેમાં બાલા સાહેબની બહુ જરુર વરતાય છે.
તેમણે કહ્યુ છે કે, ખેડૂત આંદોલનના 60 દિવસ થઈ ગયા છે પણ વાતચીતનુ કોઈ પરિણામ આવ્યુ નથી.આજના સમયમાં બાલા સાહેબ હોત તો આ સરકારનો કાન પકડીને તેને સીધા રસ્તા પર લઈ આવ્યા હોત..આજે પણ તેમનુ નામ સાંભળીને લોકો જોશમાંે આવી જાય છે.તેમનો એવો પ્રભાવ હતો કે આખા દેશને તેઓ આંદોલિત કરી શકતા હતા.આજે આવુ નેતૃત્વ ક્યાંય જોવા મળી રહ્યુ નથી.