અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ)એ બુધવારે કહ્યું કે આ વર્ષ પૂરું થતા પહેલા અમેરિકાની પાસે કોવિડ-19 (Covid-19)ની સુરક્ષિત અને પ્રભાવી વેક્સીન ઉપલબ્ધ હશે. તેઓએ દેશના કોર્પોરેટ જગતને ભરોસો અપાવ્યો કે જો તેઓ ફરી ચૂંટાઈને આવશે તો આશા, અવસર અને વિકાસને આગળ ધપાવશે. ટ્રમ્પે દાવો કર્યો કે, ચીને દુનિયામાં વાયરલ ફેલાવ્યો અને માત્ર ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન જ તેને જવાબદાર ગણાવી શકે છે, જો હું ચૂંટણી નહીં જીત્યો તો 20થી પણ ઓછા દિવસમાં ચીન (China)નો અમેરિકા (USA) પર કબજો થઈ જશે