Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રવિવારે રાશન માટેની ઘર-ઘર રાશન યોજના અંગે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આ વાર્તાના માધ્યમથી તેમણે સીધું વડાપ્રધાન મોદીનું અભિવાદન કર્યું હતું અને આજે હું તમારા સાથે વાત કરવા માંગુ છું તેમ કહ્યું હતું. કેજરીવાલે આ યોજનાના અમલીકરણમાં આવી રહેલી મુશ્કેલીઓને લઈ પોતાનો પક્ષ રજૂ કર્યો હતો. 
અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે, 'આજે હું ખૂબ જ વ્યથિત છું. દિલ્હીમાં આગામી સપ્તાહથી ઘર-ઘર રાશન યોજના શરૂ થવાની હતી. મતલબ હવે લોકોને લાઈનમાં ઉભા રહીને ધક્કા ન ખાવા પડેત અને સરકાર સારી રીતે પેક કરેલું ઉચ્ચ ગુણવત્તાનું રાશન તેમના ઘરો સુધી પહોંચાડી દેત. 
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ