યુપી વિધાનસભા ચૂંટણી માટે સીએમ યોગી બહુ જ આક્રમક અંદાજમાં પ્રચાર કરી રહ્યા છે.
અયોધ્યામાં એક સભાને સંબોધિત કરતા તેમણે કહ્યુ હતુ કે, જો હું ફરી સીએમ બન્યો તો મારા એક હાથમા વિકાસની લાકડી અ્ને બીજા હાથમાં બુલડોઝરનુ સ્ટિયરિંગ હશે.
ઉલ્લેખનીય છે કે, યોગીના શાસનકાળમાં ઘણા માફિયાઓની ગેરકાયદેસર પ્રોપર્ટી પર બુલડોઝર ફેરવવામાં આવ્યુ હતુ.આ વાતનો ઉલ્લેખ કરીને યોગીએ કહ્યુ હતુ કે, રાજ્ય વિકાસના રસ્તા પર આગળ વધશે અને્ માફિયાઓ તેમજ ગુંડાઓ સામે કાર્યવાહી થતી રહેશે.