કેંદ્ર સરકારના ત્રણ નવા કૃષિ કાયદાઓને લઇને ખેડૂતો 11 મહિનાથી આંદોલન ચલાવી રહ્યા છે. એવામાં ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટિકૈતે કેન્દ્ર સરકારને ચેતવણી આપી છે અને કહ્યું છે કે જો ખેડૂતોને સરહદેથી બળજબરીથી હટાવવાનો પ્રયાસ કર્યો તો દેશભરમાં સરકારી કચેરીઓને ગલ્લા મંડી બનાવી દઇશું અને ત્યાં જ પાકને લાવીને રાખી દઇશું.