મહારાષ્ટ્રના દિગ્ગજ નેતા અને એનસીપી પ્રમુખ શરદ પવારનુ કહેવુ છે કે, જો કેન્દ્ર સરકારે કૃષિ કાયદા બનાવતા પહેલા તમામ રાજ્યોને વિશ્વાસમાં લીધા હોત અને સંસદમાં તેના પર ચર્ચા કરી હોત તો આજે સ્થિતિ અલગ હોત.
સાથે સાથે તેમણે કહ્યુ હતુ કે, જો રાજ્યોમાં ચૂંટણીઓ ના યોજાવાની હોત તો કદાચ સરકાર ત્રણ કાયદા પાછા ખેંચવાની જાહેરાત ના કરત.