વૈશ્વિક અર્થતંત્રમાં ઘટી રહેલો વિકાસ, ભારે દેવાં અને સતત વધતાં યુદ્ધો બંને વૈશ્વિક નાણાંકીય સંસ્થાઓની સંયુક્ત બેઠકમાં મુખ્ય મુદ્દાઓ બની રહ્યા હતા. પરંતુ, આ બંને સંસ્થાઓની બેઠકમાં મહત્ત્વનો મુદ્દો તો જો ડોનાલ્ડ ટ્રમ્પ ફરી વિજયી થશે તો તેની વૈશ્વિક અર્થતંત્ર પર શી અસર થશે ? તે જ બની રહ્યો હતો.