દેશમાં લોકસભા ચૂંટણીના ત્રણ તબક્કામાં અડધી બેઠકો પર મતદાન પૂરું થઈ ગયું છે ત્યારે મધ્ય પ્રદેશના ધારમાં વડાપ્રધાન મોદીએ કોંગ્રેસ પર બાબાસાહેબ આંબેડકરને અપમાનિત કરવાનો આરોપ મૂકતા કહ્યું કે કોંગ્રેસ અયોધ્યાના રામ મંદિર પર 'બાબરી તાળું' ના મારે અને જમ્મુ-કાશ્મીરમાં કલમ ૩૭૦ પાછી ના લાવે એટલા માટે અમારે લોકસભા ચૂંટણીમાં ભાજપને ૪૦૦ બેઠકો જોઈએ છે.