અમેરિકાએ નાટોને મજબૂત કરવાની દિશામાં વધુ એક મોટુ પગલું ભર્યુ છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને ટ્વીટ કરીને માહિતી આપી છે કે નાટો સંગઠન ફિનલેન્ડ અને સ્વીડનને તેના સભ્ય બનવા માટે આમંત્રિત કરીને ગર્વ અનુભવે છે. બાઈડેને કહ્યુ કે સ્વીડન અને ફિનલેન્ડનો નાટોમાં જોડાવાનો નિર્ણય અમને વધુ મજબૂત બનાવશે. આપણી એકંદર તાકાત વધારવાની દિશામાં આ એક મોટુ પગલું છે.