લોકસભાની ચૂંટણીમાં નિરીક્ષક બનીને ફરજ પર જતા અથવા ગુજરાતમાં આવતા આઇએએસ કે આઇપીએસ અધિકારી જો સોશ્યલ મિડીયામાં પબ્લિસિટી સ્ટંટ કરવાની પ્રવૃત્તિ કરશે તો તેમને ફરજમુક્ત કરવામાં આવશે. આવો એક દાખલો ગુજરાતમાં બન્યો હતો કે જેમાં અધિકારીને દૂર કરાયા હતા.

Copyright © 2023 News Views