છેલ્લા કેટલાક સમયથી પાલતુ શ્વાન દ્વારા કરવામાં આવતા હુમલાની ઘટનાઓમાં ખૂબ જ વધારો જોવા મળી રહ્યો છે. અત્યાર સુધી રસ્તા પર રખડતાં કૂતરાઓનો ત્રાસ જોવા મળતો હતો અને તેઓ રાહદારીઓની પાછળ દોડીને કે તેમને બટકું ભરીને હેરાન કરતા હતા. પરંતુ હવે પાલતુ કૂતરાઓ દ્વારા અજાણ્યા લોકોને કરડવાની ઘટનાઓ વધી રહી હોવાથી તેમના સામે પણ વિરોધ જોવા મળી રહ્યો છે.
જોકે સામે જીવદયાપ્રેમીઓની સંખ્યામાં પણ જાણે ઉછાળો આવ્યો છે અને લોકો રખડતાં કૂતરાઓને ખાવાનું આપીને તે વિસ્તારના રહીશોનો રોષ વહોરી લેવા માટે પણ તૈયાર હોય છે. ત્યારે આ મામલે સુપ્રીમ કોર્ટે એક ખૂબ જ મહત્વનું નિવેદન આપ્યું છે.