IDBI બેન્કે ત્રીજા ત્રિમાસિક ગાળમાં રૂ.2,255 કરોડની ખોટ પછી ધિરાણ અને બ્રાન્ચનું વિસ્તરણ અટકાવી દેવાનો નિર્ણય લીધો છે. બેન્ક આગામી સમયમાં બેડ લોનની રિકવરી પર ધ્યાન કેન્દ્રિત કરશે. જે લોન બુકનો લગભગ 20 ટકા હિસ્સો ધરાવે છે. IDBI બેન્કના સીઈઓ કિશોર ખરાટે ETને જણાવ્યું હતું કે મર્યાદિત મૂડીના કરણે અમે મોટા પાએ વિસ્તરણ કે ધિરાણ કરવાની સ્થિતિમાં નથી.