દેશમાં કોરોના વાઈરસનો પ્રકોપ સતત વધતો જઈ રહ્યો છે. દેશમાં શનિવારે એક જ દિવસમાં સૌથી વધુ 71 મામલાઓ પ્રકાશમાં આવ્યા છે. તેની સાથે જ દેશમાં સંક્રમિતોની કુલ સંખ્યા 331 થઈ ગઈ છે. દેશમાં કોરોનાની તપાસનો વ્યાપ વધારવામાં આવી રહ્યો છે. હવે તે પ્રાઈવેટ લેબમાં પણ થઈ શકશે. જોકે સરકારે તેના માટે દર નક્કી કર્યા છે. કોઈ પણ ખાનગી લેબ આ તપાસ માટે 4500 રૂપિયાથી વધુ લઈ શકશે નહિ. તેમાં 1500 રૂપિયા સ્ક્રીનિંગના અને 3000 રૂપિયા કન્ફોર્મેશન ટેસ્ટ માટે લેવામાં આવશે.