લંડનની ઈન્ટરનેશનલ કાઉંસિલ ઓફ જ્યૂરિસ્ટે સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદને અપીલ કરી છે કે, ચીન પર માનવતા વિરુદ્ધ ગંભીર ગુનો કરવા બદલ કડકમાં કડક કાર્યવાહી કરી દંડ ફટકારવામાં આવે.આ સંગઠને આરોપ લગાવ્યો છે કે, કોરોના વાયરસની મહામારી એ પહેલી નજરમાં જોવા જોઈએ તો, બેઈજીંગનું ષડયંત્ર છે, જેથી તે ખુદ એક મહાશક્તિ બની શકે.
ICJના અધ્યક્ષ આદિશ સી. અગ્રવાલે કહ્યું હતું કે, વાયરસને ફેલાતા રોકવામાં નિષ્ફળ રહેલા ચીનના કારણે સમગ્ર દુનિયામાં મંદીનો માહોલ આવી ગયો છે અને અબજો ડોલરનું નુકસાન થયું છે, ભારત તથા દુનિયાના અનેક ભાગોમાં લાખો લોકો બેકાર થઈ રહ્યા છે. તેમણે માનવાધિકારને પણ અપીલ કરી છે કે, ચીન અને તેમની સેના તથા વુહાનને જવાબદાર ઠેરવો જેના કારણે દુનિયાભરના 50 હજારથી વધુ લોકોના મોત થયા છે અને દુનિયા આજે ઠપ્પ થઈ ગઈ છે.