દુનિયાભરના ક્રિકેટ પ્રેમીઓ સૌથી મોટી T20 ટૂર્નામેન્ટ એટલે વર્લ્ડ કપ માટેની તૈયાર છે. T20 વર્લ્ડ કપ 17મી ઓક્ટોબરથી એટલે કે આજથી UAE અને ઓમાનમાં શરૂ થશે. આજથી ક્વોલિફાયર રાઉન્ડની મેચો રમાશે, જ્યારે 22 ઓક્ટોબરથી સુપર-12 રાઉન્ડની શરૂઆત થશે. તમામ દેશોએ પોતાની ટીમની જાહેરાત કરી દિધી છે. તો આજે અમે તમને જણાવવા જઈ રહ્યા વર્લ્ડ કપની તમામ ટીમોના ખેલાડીના નામ, ગૃપ અને શિડ્યુલ વિશે.
ICC Men’s Cricket T20 World Cup 2021 Stage and Groups:
રાઉન્ડ 1 - ગૃપ A - શ્રીલંકા, આયરલેન્ડ, નેધરલેન્ડ અને નામિબીયા
રાઉન્ડ 2 - ગૃપ B - બાંગ્લાદેશ, સ્કોટલેન્ડ, પ્પુઆ ન્યુ ગુનીયા અને ઓમાન
સુપર 12 - ગૃપ 1 - ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, સાઉથ આફ્રિકા, વેસ્ટ ઈન્ડિઝ, A1 અને B2
સુપર 12 - ગૃપ 2 - ઈન્ડિયા, પાકિસ્તાન, ન્યુઝીલેન્ડ, અફઘાનિસ્તાન, A2 અને B1
ઈન્ડિયાઃ વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, કેએલ રાહુલ, સુર્યકુમાર યાદવ, રિષભ પંત, ઈશન કિશન, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, રાહુલ ચહર, રવિચંદ્રન અશ્વિન, શાર્દુલ ઠાકુર, વરુન ચક્રવર્તી, જસપ્રિત બુમરાહ, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી
સ્ટેન્ડ બાયઃ શ્રેયસ અય્યર, દિપક ચહર, અક્ષર પટેલ