નેપાળે બુધવારના રોજ ક્રિકેટ જગતમાં ધમાકેદાર પ્રદર્શન કરીને ઈતિહાસ સર્જી દીધો છે. નેપાળે અમેરિકાની ટીમને ફક્ત 35 જ રનમાં પેવેલિયન ભેગી કરી દીધી હતી. આ વનડે ઈન્ટરનેશનલના ઈતિહાસમાં સંયુક્ત રૂપમાં સૌથી ઓછામાં ઓછા રનનો વર્લ્ડ રેકોર્ડ છે. આ અગાઉ 2004માં શ્રીલંકાએ ઝિમ્બાબ્વેની ટીમને આટલા જ સ્કોરમાં ઓલ આઉટ કરી દીધી હતી. અમેરિકાની સમગ્ર ટીમ 72 બોલમાં જ પેવેલિયન ભેગી થઈ ગઈ હતી.