આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સીલની દુબઈમાં યોજાયેલી મિટિંગમાં ક્રિકેટના ત્રણેય ફોર્મેટને એકસમાન મહત્વ આપવાની સાથે ત્રણેય ફોર્મેટમાં વધુને વધુ મેચો રમાય તેવું આયોજન કરવાની ભલામણ થઈ છે. આઇસીસીની મિટિંગમાં જે પ્રસ્તાવને પાસ કરવામાં આવ્યો છે, તેમાં બે વર્ષના ગાળામાં ટેસ્ટ લીગ રમાડવાનો ઉલ્લેખ છે. આ ઉપરાંત ૧૩ ટીમોની વન ડે લીગ તેમજ ટ્વેન્ટી-૨૦ના વર્લ્ડ કપ માટે રિજિનલ ક્વોલિફિકેશન મેચોના આયોજનનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.