ICAI દ્વારા સીએ ફાઈનલ અને ઈન્ટરમીડિયેટ પરીક્ષાના 2024ના પરિણામો એકસાથે આજે જાહેર કરી દેવામાં આવ્યા. તેની સાથે જ દેશભરમાંથી આ પરીક્ષા આપનારા લાખો વિદ્યાર્થી-વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવ્યો છે. ICAI દ્વારા જાહેર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ફાઈનલની મે 2024ના રોજ લેવાયેલી પરીક્ષામાંથી ગ્રૂપ 1માં 20479 અને ગ્રૂપ 2માં 21408 અને બંને ગ્રૂપમાં 7122 વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓને પાસ કરવામાં આવ્યા છે.