પીએમઓના પૂર્વ અધિકારી અને ગુજરાત કેડરના પૂર્વ આઇએએસ અરવિંદ શર્મા ભાજપ સાથે જોડાઇ ગયા છે. ઉત્તર પ્રદેશના ભાજપ્ના અધ્યક્ષ સ્વતંત્ર દેવ સિંહની હાજરીમાં તેઓ ભાજપમાં જોડાયા. આ દરમિયાન નાયબ મુખ્યમંત્રી દિનેશ શમર્,િ પ્રદેશ મહામંત્રી જેપીએસ રાઠોર, ગોવિંદ શુક્લા, કેબિનેટ મંત્રી દારા સિંહ ચૌહાણ પણ હાજર રહ્યાં હતાં.
ભાજપમાં જોડાયા બાદ અરવિંદ શમર્એિ કહ્યું કે, ભાજપ સાથે જોડાયાની ખુશી છે. આપણા દેશમાં ઘણી રાજકીય પાર્ટી છે, પરંતુ ભાજપ સૌથી મોટી પાર્ટી છે. હું પછાત જિલ્લા અને ગામનો છું. મારા જેવા સાધારણ વ્યક્તિને જેની કોઇ રાજકીય પૃષ્ઠભૂમિ નથી તેને ભાજપ જ આટલું મોટું સ્થાન આપી શકે છે. હું વડાપ્રધાન પ્રત્યે આભાર વ્યક્ત કરું છું.