Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

IAS અધિકારી અનુરાગ તિવારીની લાશ આજે સવારે બુધવારનાં રોજ લખનૌનાં હઝરતગંજ વિસ્તારનાં મીરાબાઈ ગેસ્ટ હાઉસની બહાર રાસ્તા પર પડેલી મળી હતી. સિનિયર અધિકારીઓ ત્યાં પહોચી ગયા છે. પ્રારંભિક તપાસમાં દાઢી પર ઈજાનાં નિશાન જોવા મળ્યાં છે. આ સિવાય લાશ પરથી બીજા કોઈ નિશાન મળ્યાં નથી. તેમની ઓળખ તેમના સામાનમાંથી મળેલાં ID કાર્ડ થી કરવામાં આવી હતી. અનુરાગ તિવારી છેલ્લા બે દિવસથી મીરાબાઈ ગેસ્ટ હાઉસમાં રહેતા હતા.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ