ગુજરાત કેડરના સિનિયરઆઇએએસ અધિકારી અરવિન્દકુમાર શર્માએ સ્વૈચ્છાએ રાજીનામું આપી દીધું છે. ગુજરાત કેડરના ૧૯૮૮ બેચના આ અધિકારી છેલ્લા ૬ વર્ષથી ભારત સરકારના ડેપ્યુટેશન ઉપર હતા અને છેલ્લે તેઓ કેન્દ્રીય માઇક્રો–સ્મોલ–મીડિયમ એન્ટરપ્રાઇઝીઝ એમએસએમઈ મંત્રાલયના સચિવ પદે હતા, જેમને દસ દિવસ પહેલાં જ ટેકસટાઇલ સચિવ પદનો વધારાનો કામચલાઉ ચાર્જ સોંપાયો ગતો.
કેન્દ્ર સરકારે આ અંગેનો ગેઝેટ પણ પાડી દીધો છે અને આજે ૧૧ જાન્યુઆરી ૨૦૨૧ બાદ તેમની સ્વૈચ્છિક નિવૃત્તીનું રાજીનામું મંજૂર કરી દીધુ છે. ગુજરાત કેડરના આઈએએસ અરવિંદ કુમાર શર્મા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અત્યતં વિશ્વાસુ હતા. નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા ત્યારથી રિટાયર અધિકારી અરવિંદ કુમાર શર્મા પીએમઓમાં તેમની સાથે ફરજ બજાવતા હતા. વડાપ્રદાન નરેન્દ્ર મોદી યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે અરવિંદ કુમારે સચિવ તરીકે ફરજ બજાવી હતી.